Wednesday, December 8, 2021
Homeપ્રાંતિજ ખાતે ૨ કરોડ ૪૫ લાખ ના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત તાલુકા...
Array

પ્રાંતિજ ખાતે ૨ કરોડ ૪૫ લાખ ના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત તાલુકા પંચાયત ભવન નું લોકાપર્ણ થયું .

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ૨ કરોડ ૪૫ લાખ ના ખર્ચે  તૈયાર થયેલ તાલુકા પંચાયત ભવન નુ લોકાર્પણ રાજય કક્ષા ના કુષી મંત્રી જયદ્વથસિંહજી પરમાર ના હસ્તે ખુલ્લું મુકવામાં  આવ્યું હતું તો જિલ્લા પંચાયત ના મહિલા પ્રમુખ નું નામ તીકતી મા ના હોવાથી સભા ને પ્રમાણ કરી મંચ ઉપર થી ચલતી પકડી.

 

 

પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ૨ કરોડ ૪૫  લાખ ના ખર્ચે તૈયાર થયેલ  અદ્યતન સુવિધા યુક્ત નવ નિર્મિત થયેલ તાલુકા પંચાયત ભવન નો લોકાપર્ણ સમારોહ  રાજયકક્ષાના કુષિમંત્રી અને   પંચાયત , પર્યાવરણ વિભાગ ના મંત્રી જયદ્વથસિંહજીપરમાર ના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું તો આ પ્રસંગે  પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ,  પંચાયત પ્રમુખ રતનબેન કે.સુતરીયા , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ  ,  જીલ્લા કલેક્ટર પ્રવિણા.ડી.કે  , ડીડીઓ   સાબરકાંઠા બેંક ના ચેરમેન  મહેશભાઇ પટેલ , પ્રાંતિજ- તલોદ પાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા  ,  પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી જે.એચ.કાપડીયા  તથા તાલુકા પ્રમુખ બેચરસિંહ રાઠોડ તથા કારોબારી અધ્યકક્ષ કૌશિકભાઇ પટેલ સહિત  કારોબારી સભ્યો તથા કર્મચારી ગન ઉપસ્થિત રહ્યા હતાં તો જિલ્લા પંચાયત ના મહિલા પ્રમુખ રતન બેન કે. સુતરીયા નું નામ  તકતી મા ના હોવાથી તેવોએ મંચ ઉપર થી સભાનો બહિષ્કાર કરી ચલતી પકડી હતી તો તેમણે સરકાર ને દલિત વિરોધી સરકાર છે તેવો આક્ષેપ કર્યો હતો તો રાજય કક્ષા ના કુષી મંત્રી જયદ્વથસિંહ પરમાર દ્વારા સરકાર ના થતાં કામોની પસંસા  કરી હતી અને આ સરકાર મા દરેક જગ્યાએ અદ્યતન સુવિધા યુકત સરકારી મકાનો બનાવવામાં આવ્યા છે જેથી લોકો ને સુવિધાની સાથે સરકારી કામગીરી સરળ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments