પ્રાંતિજ ખાતે BSNL 4G સેવા નો શુભારંભ .

0
0

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લામાં પ્રથમ  BSNL 4G સેવા નો પ્રારંભ BSNL ના મહા પ્રબંધક શ્રવણ કુમાર ના વરદ હસ્તે કરવામાં આવ્યો.

 

પ્રાંતિજ શહેર માં આજથી  BSNL 4G સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો તો સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે જિલ્લા માં પ્રથમ શરૂઆત થઈ તો આ સેવાનો પ્રારંભ BSNL ના  પ્રધાન મહા પ્રબંધક શ્રવણ કુમાર ના વરદ હસ્તે આ ઉપયોગી અને આધુનિક સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો તો ગુજરાત સકલ BSNL ના મહા પ્રબંધક ર્ડા.પી.કે હોતા જોડે વિડીઓ કોલીંગ કરી સેવાની વિધિવત રીતે ખુલ્લી મુકી હતી તો BSNL મહા પ્રબંધક શ્રવણ કુમાર ના જણાવ્યા પ્રમાણે ટુંક સમયમાં જ આ સેવા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાલું કરવામાં આવશે તો આ પ્રસંગે BSNL ના વરિષ્ઠ અધિકારીઓ નગરજનો BSNL સીમકાર્ડ ગ્રાહકો BSNL ડીલરો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં .                                                                                                                 બાઇટ  : શ્રવણ કુમાર  ( BSNL  મહા પ્રબંધક)

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here