Monday, September 20, 2021
Homeપ્રાંતિજ ના ધડકણ ખાતે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જાહેરસભા સંબોધી .
Array

પ્રાંતિજ ના ધડકણ ખાતે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જાહેરસભા સંબોધી .

 

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ઘડકન ખાતે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી અને સાબરકાંઠા ના દિપસિંહ રાઠોડ ને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી રૂપાલા જોઈએ તેમના સંબોધનમાં જણાવ્યું કે ભાજપની સરકાર એ ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો માટે લાભ આપ્યા છે.

 

 

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને વિવિધ સભાઓ સંબોધવામાં આવી રહી છે ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાબરકાંઠા જિલ્લાના ઈડર અને પ્રાંતિજ તાલુકાના ઘડકન ખાતે સભા સંબોધી હતી અને ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડ ને વિચારવા માટે લોકોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે દેશમાં લોકોએ ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી લીધું છે અને અત્યાર સુધીમાં કોઈ ઉમેદવાર નહીં જીત્યો હોય કેટલી થી દિપસિંહ રાઠોડ જીતશે તો રૂપાલા ની ઉપસ્થિતિમાં પ્રાંતિજ નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર જગદીશભા એ કિમતાણી  તથા કોંગ્રેસના દસ કાર્ય કરો ભાજપમાં જોડાયા હતા અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો તો આ પ્રસંગે  સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડ , જયસિંહ ચૌહાણ , પ્રાંતિજ તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , સાબરડેરીના ચેરમેન મહેશ ભાઈ પટેલ ,  જિલ્લા પ્રમુખ જેડી પટેલ શહીદ ઉપસ્થિત રહ્યા હતા તો ઘડકન ગામના અને ભાજપના આગેવાનો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments