પ્રાંતિજ ના રણછોડપુરા ગામે ગ્રામજનો દ્વારા શાળા ને ફરી તાળાંબંધી કરી.

0
56

 

 

પ્રાંતિજ તાલુકાના ઝીઝવા નુ પેટા પરૂ રણછોડપુરા ગામે આવેલ પ્રાથમિક શાળા નો મામલો પુન વર્કયો છે અને ગ્રામજનો દ્વારા ફરી પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી બે દિવસ અગાઉ વધઘટ ના કેમ્પ બાદ જે તે શિક્ષિકા સંગીતા બેન પટેલ ની પૂર્ણ રણછોડપુરા ગામમાં આવેલ પ્રાથમિક  શાળામાં મુકતા ગ્રામજનો માં રોષ જોવા મલ્યો હતો અને ગ્રામજનો એ કેમ્પ ના સ્થળે જઈને જિલ્લા શિક્ષણાધિકારી ને જાણ કરી હતી કે જો આ શિક્ષિકા ને અમારી પ્રાથમિક શાળામાં મોકલી આપશો તો અમે શાળા ને તાળાં બધી કરી શું જે ને લઈને શિક્ષિકા ની વધઘટ કેમ્પ માં પુન રણછોડ પુરા પ્રાથમિક શાળામાં પુન મુકાતાં આજે રણછોડપુરાગ્રામજનો દ્વારા ગામમાં આવેલ પ્રાથમિક શાળા ને શાળા ખુલવા ના સમયે ગ્રામજનો દ્વારા શાળા ને તાળાં બંધી કરી અને  શિક્ષિકા ની અન્ય જગ્યાએ બદલી કરવા માંગ કરવામાં આવી રહી છે.

બાઇટ  : દુરસિંહ કેસરીસિંહ ચૌહાણ  (ડેપ્યુટી સરપંચ રણછોડપુરા)

 

 

 

રિપોર્ટર સંજય રાવલ, CN24NEWS પ્રાંતિજ સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here