પ્રાંતિજ ના વદરાડ ખાતે તાલુકા કક્ષા નો ૭૦માં ગણતંત્ર દિવસ ઉજવણી કરવામાં આવી .

0
60

 

 

પ્રાંતિજ ના વદરાડ ખાતે આવેલ ધી સરસ્વતી હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનો ૭૦ માં ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાંતિજ તલોદ ના પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પ્રાંતિજ મામલતદાર આર.કે.પટણી ,  પ્રાંતિજ પીઆઇ  કે.બી.પટેલ , વદરાડ  સરપંચ  સહિત અધિકારી ઓ કર્મચારીઓ તથા ગામજનો તથા શાળાનાં બાળકો સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં અને ધ્વજ ને સલામી આપી હતી તો  ધ્વજ વદન પછી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં તો કાર્યક્રમ ને અનુરૂપ પ્રાંન્ત અધિકારી સોનલ બા પઢેરીયા દ્વારા સંબોધન કર્યું હતું અને સરકાર ની વિવિધ યોજનાઓનાઓથી ગ્રામજનો માહિતગાર કર્યા હતાં  .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here