Tuesday, September 28, 2021
Homeપ્રાંતિજ પોલીસે બાતમી ના આધારે નદીના કોતળ માંથી ૩,૦૩,૯૨૦ નો દારૂ પકડ્યો.
Array

પ્રાંતિજ પોલીસે બાતમી ના આધારે નદીના કોતળ માંથી ૩,૦૩,૯૨૦ નો દારૂ પકડ્યો.

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા નવપુરા ખાતે આવેલ સાબરમતી નદી ની કોતરોમાંથી પ્રાંતિજ પોલીસે ખાનગી બાતમીના આધારે ૩,૩,૯૨૦નો વિદેશીદારૂ સાથે એક ની અટકાયત કરી તો અન્ય સાત વિરૂધ્ધ ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી .

 

 

 

 

 

પ્રાંતિજ ના સીતવાડા નવાપુરા ખાતે આવેલ હનુમાનજીના મંદિર પાછળ આવેલ સાબરમતી નદી ની કોતરોમાં વિદેશી દારૂ નું કટીંગ થતું હોવાનું પ્રાંતિજ પોલિસ ને સમાચાર મળતાં પ્રાંતિજ પીઆઇ એસ.કે.બ્રહ્મભટ્ટ ના માર્ગ દર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ સબ ઈન્સ્પેક્ટર દ્વારા તે જગ્યાએ રાત્રીનાત્રણકલાકેપોલિસકોન્સ્ટેબલોમાનસિંહ  ,કિરીટભાઇ  ,અશોકભાઈ , કાનજીભાઇ  વગેરે પોલીસ ટીમ દ્વારા રેડ કરતા સ્થળ ઉપરથી રેડ દરમ્યાન વિદેશી દારૂ સહિત એક આરોપી વિરપાલસિંહ  ની અટકાયત કરવામાં તો બીજા સાત વિરૂધ્ધ ગુનોનોધી આગળ ની તપાસ હાથધરવામા આવી હતી જેમાં પોલીસે વગર પાસ પરમીટ વ્હીસ્કી ના માર્કાની ૭૫૦મીલી બોટલ- ૧૬૮ જેની કિંમત-૮૪,૦૦૦ તથા બેગ પાઇપર વ્હીસ્કી ની ૭૫૦ મીલી  કાચની બોટલ- ૩૭૨ જેની કિંમત- ૧,૮૬,૦૦૦ તથા હેવર્ડ ફાયુથાવજન બિયર ટીન- ૫૦૦ મીલી નંગ- ૨૮૮જેની કિંમત- ૨૮,૮૦૦ તથા સ્ટીલ ની બરણી જેની કિમત- ૧૦૦ તથા સ્ટીલ નો લોટો- જેની કિંમત- ૨૦ તથા મોબાઇલએક  જેનીકિંમત- -૫૦૦૦ મળી કુલ- ૩,૦૩૯૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી વિરપાલસિહ રાઠોડ ની અટકાયત કરી સુરપાલસિંહ ઉર્ફે બફો ચંદનસિંહ રાઠોડ રહે. સીતવાડા તથા રાજુભાઇરહે.અમદાવાદ તથા પેરશસિંહ જગતસિંહ મકવાણા  તથા વિનોદ રમેશભાઇ વાધરી તથા રવિદ્રકુમાર બિપીનભાઇ નાયક તથા ગાભુસિંહ મોતીસિંહ ઝાલા તમામે તમામ રહે સીતવાડા તથા એલ.પી.ગાડી નો ચાલક જેનું નામસરનામુ મળેલ નથી વિરૂધ્ધ પ્રોહીબીશન ગુ.ર.નં ૪૮/૨૦૧૯ પ્રોહીબીશન એકટ કલમ- ૬૫ઇ  , ૧૧૬ બી  , ૮૧ મુજબ પ્રાંતિજ  પોલીસે  ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી છે.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments