Sunday, November 28, 2021
Homeપ્રાંતિજ સહિત તાલુકામાં ૭૦ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી .
Array

પ્રાંતિજ સહિત તાલુકામાં ૭૦ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી .

 

પ્રાંતિજ સહિત તાલુકામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાંતિજ વોર્ડ નંબર- ૨ માં આવેલ શેઠ.પી.એન્ડર આર હાઇસ્કુલ ખાતે પ્રાંતિજ નગરપાલિકા ના પ્રમુખ ગીતાબેન દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે નગરપાલિકા ના કોર્પોરેટરો , નગરજનો  , આગેવાનો શાળાના આચાર્ય જગદીશભાઇ પંચાલ સહિત શાળા પરીવાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી   તો પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ વુધ્ધાશ્રમ ખાતે પણ વૃધ્ધાશ્રમ ના સંચાલક વિભાષભાઇ તથા પ્રાંતિજ સિનીયર સિટીઝન મંડળ ના વડીલો દ્વારા વુધ્ધાશ્રમ ખાતે જઈને ૭૦ મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વુધ્ધાશ્રમ માં રહેતા એકસ આર્મી માવજીભાઇ કલાસવા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તો વૃધ્ધાશ્રમ ના વૃધ્ધો સહિત પ્રાંતિજ સિનીયર સિટીઝન ના વડીલો દ્વારા તિરંગા ને સલામી આપી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી તો વૃધ્ધાશ્રમ ના વૃધ્ધો ને વિવિધ રમતો રમાડવામાં આવી હતી અને વુધ્ધોએ વિવિધ  રમતો માં ભાંગ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments