Tuesday, December 7, 2021
Homeપ્રાંતિજ સ્વામીનારાયણ મંદિર માં દરવર્ષ ની જેમ આવર્ષે પણ શાકોત્સવની યોજાયો ...
Array

પ્રાંતિજ સ્વામીનારાયણ મંદિર માં દરવર્ષ ની જેમ આવર્ષે પણ શાકોત્સવની યોજાયો .

 

પ્રાંતિજ મેન બજારમાં આવેલ શ્રી સ્વામી નારાયણ મંદિર ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવીહતી તો મંદિર ના મહંત સ્વામી ગોપાલ જીવનદાસજી દ્વારા મંદિર ના સભાખંડમાં સંતોના આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુરૂ.શા.સ્વામી પ્રાણ જીવનદાસજી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતાં. જયારે આજથી ૩૦૩ વર્ષ પહેલાં લોયા ગામમાં ભગવાન સ્વામીનારાયણ દ્વારા ૬૦ મણ રીંગણા અને ૧૨ મણ ધી થી શરૂઆત કરવામાં આવેલ પ્રથા આજેપણ યથાવત છે. તો  પ્રાંતિજ સ્વામિનારાયણ  મંદિર સંકુલ માં ધર્મપ્રેમી મહિલા ઓ દ્વારા ઇંટો ના ચુલા બનાવી બાજરીના રોટલા બનાવેછે અને શાક ખીચડી અને છાશ નો ભોજન સ્વરૂપે પ્રસાદ લઇ હજારો હરિ ભક્તોએ ધન્યતા અનુભવી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments