Tuesday, September 28, 2021
Homeપ્રાંતિજ : BAPS દ્વારા મહિલા દિન નું આયોજન કરવામાં આવ્યું.
Array

પ્રાંતિજ : BAPS દ્વારા મહિલા દિન નું આયોજન કરવામાં આવ્યું.

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી BAPS સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નૃત્ય  , પ્રવચન  , સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

 

 

 

 

ભગવાન શ્રી સ્વામિનારાયણ અને બ્રહ્મ સ્વરૂપ યોગી મહારાજ  , પ્રમુખ સ્વામી મહારાજ ના ચરણસ્પર્શ થી પાવન થયેલ ભૂમિ પ્રાંતિજ ખાતે ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ ના આશીર્વાદ થી પુણ્ય મૂમિ ભારત મા વૈદિક સમય થી મહાન નારી રત્નો અવતરતાં રહ્યાં છે. આ સાથે વૈશ્વિક સ્તરે નારી વ્યક્તિ ત્વ ના અનેક આયામોને વિશેષ પ્રકાશિત મળે છે તે હેતુસર પ્રતિવર્ષે BAPS સંસ્થા દ્વારા મહિલા દિન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નૃત્ય  , ઉપદેશોને સમાવતા પ્રવચનો  , ગરબા સહિત  સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સાંસારિક જીવને સંતુલિત રાખવા જીવન ઉત્કર્ષ ની દિશા તરફ દોરી જનાર છે તે હેતુસર પ્રાંતિજ ખાતે BAPS દ્રારા મહિલા દિન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ તથા તાલુકામાંથી ધર્મપ્રેમી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી તો સમગ્ર કાર્યક્રમનું એલાઉન્સ મેન્સ પટેલ કોમલ બેન દ્વારા કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પટેલ કંચન બેન  , ઠકકર સુભદ્રા્બેન  , ટાંક ચંદ્રીકાબેન તથા BAPS સંસ્થા તથા  મહિલા કાર્યકરો ધર્મપ્રેમી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

 

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments