Tuesday, September 21, 2021
Homeપ્રિયંકાની પાછળ પાણીની જેમ રૂપિયા વાપરે છે પતિ નિક, ગિફ્ટ કરી કરોડોની...
Array

પ્રિયંકાની પાછળ પાણીની જેમ રૂપિયા વાપરે છે પતિ નિક, ગિફ્ટ કરી કરોડોની કાર

થોડા સમય પહેલા જ બોલિવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનો અમેરિકન સિંગર પતિ નિક જોનસ સાથેનો પ્રથમ મ્યૂઝિક વીડિયો ‘સકર’ રિલીઝ થઇ ગયો છે.

વીડિયોમાં પ્રિયંકા અને નિકની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી છે. આ ગીત જોનસ બ્રધર્સે ગાયુ છે. આ ગીત વીડિયો બિલબોર્ટ હોટ 100 સોંગ ચાર્ટમાં નંબર 1 પર છે.

https://www.instagram.com/p/Bu7ONnaF3nY/?utm_source=ig_embed

પ્રિયંકા ચોપરા પતિની આ બાબતની ખુશ છે ત્યારે નિક પણ પત્નીને રાજી કરવા માટે કોઇ કસર રાખવા માંગતો નથી. પતિનું ગીત નંબર 1 બનતા પ્રિયંકાએ ટ્વીટ કરીને ખુશી વ્યકત કરી હતી, જે પછી નિકે પ્રિંયકાને મોંઘીદાટ ગિફ્ટ આપી.

https://www.instagram.com/p/Bu7YQKkl_Wf/?utm_source=ig_embed

બ્લેક રંગની શાનદાર કાર સાથેની ફોટો પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. નિક સાથે નવી કાર આગળ પોઝ આપતા પીસીએ કેપ્શનમાં લખ્યુ કે, ”જ્યારે પતિ નંબર 1 બને છે ત્યારે પતિને ગિફ્ટમાં Maybach મળે છે.”

જણાવી દઇએ કે, પ્રિયંકાએ 1 અને 2 ડિસેમ્બરે જોધપુરમાં ઉમેદભવનમાં પેલેસમાં 11 વર્ષ નાના અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા. સમગ્ર વિશ્વમાં આ લગ્ન ચર્ચાનો વિષય બની ગયો. નિક-પ્રિયંકાના લગ્ન હિંદુ અને કિશ્ચન વિધિથી થયા. પહેલા કપલે કિશ્ચન વેડિંગ કર્યા જે પછી હિંદુ વિધિથી સાત ફેરા કર્યા.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments