Wednesday, September 22, 2021
Homeપ્રિયંકા આજથી સતત ચાર દિવસ સુધી ગજવશે યુપી,
Array

પ્રિયંકા આજથી સતત ચાર દિવસ સુધી ગજવશે યુપી,

કોંગ્રેસના મહાસચિવ અને યુપીના કોંગ્રેસ પ્રભારી પ્રિયંકા ગાંધી આજથી ચાર દિવસ માટે ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. અને તેઓના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવાના છે. આજે પ્રિયંકા ગાંધી સૌ પ્રથમ લખનઉ એરપોર્ટ પહોંચશે. જ્યાં પાર્ટી નેતાઓ તેમનુ સ્વાગત કરશે. જે બાદ દિવસભર પાર્ટી નેતાઓ સાથે બેઠક કરશે. આ મિટિંગમાં પૂર્વ ધારાસભ્યો સાંસદો સામેલ થશે. તેમની પાસેથી પ્રિયંકા ગાંધી ફિડબેક પણ લેશે. આજે દિવસ ભર નેતાઓ સાથે મેરોથન મંથન બાદ પ્રિયંકા ગાંધી આવતીકાલથી ત્રણ દિવસ માટે ચૂંટણી પ્રચાર કરશે.

મિશન ઉત્તર પ્રદેશ દરમિયાન પ્રિયંકા ગાંધી મંદિરમાં પૂજા-અર્ચના, રોડ શો અને જનસભાઓ સંબોધિત કરશે. કોંગ્રેસની નજર પૂર્વી ઉત્તર પ્રદેશની 40 બેઠકો પર છે. અને આથી પ્રિયંકા ગાંધી આ વિસ્તારમાં નાના-મોટા નેતાઓ સાથે વાતચીત અને મુલાકાત કરશે. પ્રિયંકા ગાંધી પ્રયાગરાજથી વારાણસી સુધી બોટયાત્રા કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments