Wednesday, September 28, 2022
Homeપ્રિયંકા ગાંધી 28 ફેબ્રુ.એ ગાંધીનગરમાં પોતાની સૌપ્રથમ ચૂંટણીસભા યોજશે
Array

પ્રિયંકા ગાંધી 28 ફેબ્રુ.એ ગાંધીનગરમાં પોતાની સૌપ્રથમ ચૂંટણીસભા યોજશે

- Advertisement -

અમદાવાદઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતાની રાજકીય કારકિર્દીની સૌપ્રથમ ચૂંટણી સભા 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગરમાં સંબોધિત કરશે. અડાલજના ત્રિમંદિર મેદાન ખાતે યોજાનારી આ ચૂંટણી સભામાં પ્રિયંકા ની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાશે. કોંગ્રેસના ઉચ્ચસ્તરીય સૂત્રોએ આ વિગત આપતા જણાવ્યું છે કે, ગાંધીનગર ખાતે પ્રિયંકા પોતાની સૌપ્રથમ ચૂંટણી સભા સંબોધીને સીધે સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પડકાર ફેંકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular