Saturday, September 25, 2021
Homeફારૂખ અબ્દુલ્લાનું પીએમ મોદી પર નિશાન, પુલવામામાં 40 સીઆરપીએફ શહીદ પર મને...
Array

ફારૂખ અબ્દુલ્લાનું પીએમ મોદી પર નિશાન, પુલવામામાં 40 સીઆરપીએફ શહીદ પર મને શંકા

જમ્મુ કાશ્મીરમાં એનસી નેતા અને પૂર્વી સીએમ ફારૂખ અબ્દુલ્લાએ ફરીવાર પુલવામા હુમલા અંગે સવાલ કર્યા. તેમણે એક જનસભાને સંબોધતા કહ્યુ કે, છત્તિસગઢમાં અનેક જવાન શહીદ થયા છે ત્યારે પીએમ મોદી ક્યારેય આ શહીદ જવાન પર ફુલ ચઢાવવા માટે જતા નથી. પરંતુ પુલવામામાં 40 જવાન શહીદ થયા તેમા પણ મને શંકા છે. ફારૂખ અબ્દુલ્લાએ મિશન શક્તિ અંગે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા.

મિશન શક્તિની તૈયારી મનમોહનસિંહની સરકારે કરી હતી. દેશમાં ચૂંટણી આવતાની સાથે મિશન શક્તિનો મુદો ઉઠાવવામાં આવ્યો.

આતંકવાદી હુમલા અંગે શંકા કરી રહેલા ફારૂખ અબ્દુલ્લાએ આ પ્રકારનું નિવેદન જમ્મુ કાશ્મીરમાં રાજકીય લાભ લેવા માટે આપ્યુ હોવાનું માનવામાં રહ્યુ છે. ત્યારે ફારૂખ અબ્દુલ્લાના આ પ્રકારના નિવેદન બાદ તેમનો વિરોધ થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments