Thursday, October 21, 2021
Homeફિલ્મમાં કરોડો રૂપિયા મળતા હતા તો પછી ડ્રગ્સ કેસમાં કેમ નામ આવ્યું?
Array

ફિલ્મમાં કરોડો રૂપિયા મળતા હતા તો પછી ડ્રગ્સ કેસમાં કેમ નામ આવ્યું?

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘માસ મહારાજા’ ના નામથી ફેમસ એક્ટર રવિ તેજા શનિવારે 52 વર્ષનો થવા જઈ રહ્યો છે. 26 જાન્યુઆરી 1968 એંધ્રપ્રદેશના જગ્ગમપેટામાં જન્મેલા રવિ તેજાનો પૂરૂ નામ રવિશંકર રાજુ ભુપતિરાજુ છે. રવિ તેજાએ વર્ષ 1990માં સપોર્ટિંગ આર્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

2017મા હૈદરાબાદમાં એક મહિનાની અંદર મળેલ હાર્ડ ડ્રગ્સને લઈને એક્સાઇઝ અને પ્રોહિબીશન ડિપાર્ટમેન્ટની એસઆઈટી દ્વારા તેલુગુ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા 12 લોકોને સમન મોકલવામાં આવ્યા હતા. તેમાં રવિ તેજાનુ નામ પણ સામેલ હતુ. રવિ ઉપરાંત, જેમને સમન મોકલવામાં આવ્યા હતા, તેમાં એક્ક્ટ્રેસ ચામી કૌર, નવદીપ, તરુણ, સુબ્બૂરાજ, નંદુ અને દિગ્દર્શક ચિન્નાનું નામ પણ સામેલ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments