ફિલ્મો ના કરતી હોવા છતાં શાનદાર લાઇફ જીવે છે રેખા, જાણો કેવી રીતે કરે છે કમાણી

0
49

બોલીવુડમાં એકથી વધીને એક સુંદર અભિનેત્રીઓ છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે ઇન્ડસ્ટ્રીની એક અભિનેત્રી એવી પણ છે જેની ઉમંર 63 હોવા છતા એની લોકપ્રિયતા લોકોની વચ્ચે ઓછી લેવાનું નામ લઇ રહી નથી, એના પ્રશંસકોની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઇ કમી નથી.

રેખા સામાન્ય પરિવારની હોવા છતાં એને હાર માની નથી અને આજે ઇન્ડસ્ટ્રી એની દીવાની છે. તમને જણાવી દઇએ કે રેખા તમિલ સ્ટાર જેમિની ગણેશ અને તેલુગુની અભિનેત્રી પુષ્પવલ્લીની સુપુત્રી છે. એ પોતાની મા ના પેટમાં હતી એ સમયે જ એના માતાપિતાએ એક બીજા સાથે લગ્ન કરી લીધા હતકા.

રેખા જ્યારે કામ માગવા માટે જતી હતી તો એને એના સ્કીન રંગના કારણે ફિલ્મમાં કામ આપતા નહતા, પરંતુ રેખાએ ત્યારે પણ હા ના માની અને પ્રયત્ન કરતી રહી. પોતાની જાતને પૂરી રીતે તૈયાર કરી અને 1976માં પોતાની જાતને ચેન્જ કર્યા બાદ એને ફરીથી લોકો પાસે કામ માંગવાનું શરૂ કર્યું. અંતે એને ફિલ્મ મળી ગઇ.

આજે સફળતાના જે રસ્તા પર રેખા છે, એ સફળતાને પ્રાપ્ત કરવી દરેકના હાથની વાત નથી. આ સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ઘણી દૂર છે તો તમને થતું હશે કે રેખા પોતાની લાઇફ જીવવા માટે પૈસા ક્યાંથી અને કેવી રીતે લાવે છે. પોતાના ખર્ચા કેવી રીતે ચલાવે છે.

તો અમે તમને જણાવી એ કે રેખા પોતાના ઘરોને ભાડે આપીને સારી કમાણી કરી લે છે. એને પોતાના દરેક ઘરને ભાડે આપી રાખ્યા છે. આ વાત તમે પણ જાણતા હશો કે રેખા રાજ્યસભાની એક સભ્ય છે એના કારણે એને એક ફિક્શ સેલેરી હંમેશા મળી જાય છે.

સાથે જ આજથી પહેલા એને જેટલી જેટલી સુપર હીટચ ફિલ્મોમાં કામ કર્યું છે. એના તમામ પૈસા પણ બચાવીને રાખ્યા હશે, રેખા ખોટા ખર્ચાથી પોતાને ખૂબ દૂર રાખે છે. એને એવોર્ડ શો માં જવા માટે પણ પૈસા મળે છે. એ કોઇ પાર્ટી અથવા કોઇ શો માં જવા માટે એક મોટી રકમ ચાર્જ કરે છે. જણાવી દઇએ કે બિહારની સરકારે એને બિહારની બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here