Friday, December 3, 2021
Homeફિલ્મ પ્રમોશનમાં ટ્રાન્સપરન્ટ ટોપમાં જોવા મળી આ અભિનેત્રી, જુઓ ગ્લૈમરસ તસવીરો
Array

ફિલ્મ પ્રમોશનમાં ટ્રાન્સપરન્ટ ટોપમાં જોવા મળી આ અભિનેત્રી, જુઓ ગ્લૈમરસ તસવીરો

બોલીવૂડ અભિનેત્રી અને ફિલ્મ ઇનડસ્ટ્રીનો નવોદિત ચહેરો સાનિયા મલ્હોત્રા આજકાલ પોતાની ફિલ્મ “ફોટોગ્રાફ”નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘ફોટોગ્રાફ’ ફિલ્મનાં નિર્માતાઓએ મુબઈમાં CA સ્ટુડન્ટ્સ માટે એક સ્ક્રિનિંગનું આયોજન કર્યુ હતું. અભિનેત્રી સાનિયા મલ્હોત્રા સ્ક્રિનિંગ દરમિયાન ખુબ જ ખુબસુરત દેખાતી હતી.

https://www.instagram.com/p/BuuyCqMAOZC/?utm_source=ig_embed

સીએ વિદ્યાર્થીઓ સાથેનાં વાર્તાલપ દરમિયા સાનિયા ડેનિમ જીન્સ અને ટ્રાન્સપરન્ટ ટોપ પહેર્યુ હતું. જેમાં તેની બ્રૈઝર સાફ દેખાતી હતી.

https://www.instagram.com/p/ButbazRgExN/?utm_source=ig_embed

CA વિદ્યાર્થીઓ સાથે સાનિયા ખુબ મસ્તીભર્યા અંદાજમા જોવા મળી હતી.

https://www.instagram.com/p/BuuyCqMAOZC/?utm_source=ig_embed

બર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં રિલીઝ થઈ ફિલ્મ

સાનિયા મલ્હોત્રાની ફિલ્મ ફોટોગ્રાફ બર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મને શાનદાર રિવ્યુ મળ્યા છે. આ પહેલા સનડાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં આ ફિલ્મનું પ્રિમીયર રજુ કરવામાં આવ્યું હતું.

https://www.instagram.com/p/ButdKKrAmOw/?utm_source=ig_embed

આ ફિલ્મની વાર્તા પ્રવાસીઓની તસવીર ખેંચવા વાળા એક વ્યક્તિ અને એક યુવતિની છે. જે મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા પર એક બીજાસાથે ટકરાઈ છે. આ સાથે જ તેમને પ્રેમ થઈ જાય છે. ફિલ્મને રિતેશ બત્રાએ ડાયરેક્શન આપ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments