આયુષ્માન ખુરાનાની ફિલ્મ દમ લગા કે હઈશાથી બૉલીવુડમાં પોતાની ઓળખ બનાવનાર ભૂમિ પેડનેકરે હાલમાં જ ફેમિના મેગેઝીનની સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોમાં ભૂમિ ખૂબ જ હૉટ જોવા મળી રહી છે.
https://www.instagram.com/p/Bs-Jp0mFAx6/?utm_source=ig_embed
આયુષ્માન ખુરાનાની ફિલ્મ દમ લગા કે હઈશાથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી ભૂમિ પેડનેકર આજે બૉલીવુડની સૌથી સફળ અભિનેત્રીઓમાંથી એક છે. ભૂમિની ગણતરી આજે બૉલીવુડની સૌથી ટેલેન્ટેડ અભિનેત્રીમાં થાય છે.
https://www.instagram.com/p/Bs96zWohkAC/?utm_source=ig_embed
ભૂમિ પેડનેકરે હાલમાં ફેમિના મેગેઝીનની સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ તસ્વીરમાં ભૂમિ ખૂબ હૉટ લાગી રહી છે.
https://www.instagram.com/p/Bs-Jp0mFAx6/?utm_source=ig_embed
પ્લંગિંગ નેક ડ્રેસમાં ભૂમિ એક ડીવાની જેમ જોવા મળી રહી છે. ફોટોશૂટમાં સ્લિપ ડ્રેસીસથી લઇને કૉઝી સ્વેટર, શ્રગ, લૉન્ગ શર્ટ અને કેલ્વિન ક્લીન બ્રેસ્લેટમાં ભૂમિ જોવા મળી રહી છે.
https://www.instagram.com/p/BtC4YQnhjeW/?utm_source=ig_embed
વર્કફ્રન્ટની વાત કરીએ તો ભૂમિ સુશાંત સિંહ રાજપૂતની સાથે સોન ચિડિયા આ ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મ 1 માર્ચે રીલીઝ થશે. આ ફિલ્મ ચંબલના ડાકુઓની કહાની છે. ફિલ્મ 1975માં થયેલી ઈમરજન્સીના બેકગ્રાઉન્ડ પર બની છે. ટ્રેલરમાં ભૂમિ પેડનેકર પણ બળવાખોર ડાકુઓના રોલમાં છે.
https://www.instagram.com/p/Bs-Jp0mFAx6/?utm_source=ig_embed
સોન ચિડિયા બાદ ભૂમિ પેડનેકર કાર્તિક આર્યનની સાથે ‘પતિ પત્ની અને વો’માં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે છે.
https://www.instagram.com/p/Bs-qzwDhQP6/?utm_source=ig_embed
આ સિવાય ભૂમિ ‘ડૉલી કિટ્ટી અને વો ચમકતે સિતારે’માં જોવા મળી શકે છે. ભૂમિ પેડનેકર કરણ જૌહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં પણ જોવા મળવાની છે. આ એક પીરિયડ ફિલ્મ છે. જેમાં ભૂમિ સિવાય વિક્કી કૌશલ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાન છે. આ ફિલ્મ 2020માં રીલીઝ થશે.
https://www.instagram.com/p/Bs-Jp0mFAx6/?utm_source=ig_embed
ભૂમિ પેડનેકરની અંતિમ ફિલ્મ શુભ મંગલ સાવધાન હતી. વર્ષ 2018માં તેમની કોઈ ફિલ્મ રીલીઝ થઈ નથી. આ દરમ્યાન તેમણે એક વેબ સીરીઝમાં કામ કર્યુ છે.