Tuesday, December 7, 2021
Homeબંગાળમાં મોદીની આજે બે રેલી, ભાજપનો આરોપ- તેમના ફોટા પર લગાવ્યા મમતાના...
Array

બંગાળમાં મોદીની આજે બે રેલી, ભાજપનો આરોપ- તેમના ફોટા પર લગાવ્યા મમતાના પોસ્ટર

કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળની મુલાકાતે જવાના છે. અહીં દુર્ગાપુરમાં તેઓ ઉત્તર 24 પરગનામાં રેલી કરશે. મોદીએ જાતે ટ્વિટ કરીને આ વિશેની માહિતી આપી છે. આ સિવાય મોદી 294 કિમી લાંબી અંદાલ-સૈંથિયા-પાકુડ-માલ્દા અને ખાના-સેંથિયા રેલલાઈન વિદ્યુતીકરણ દેશને સમર્પિત કરશે.

મમતાના પોસ્ટર લગાવ્યા

ભાજપ નેતા રાહુલ સિન્હાએ કહ્યું કે, દુર્ગાપુરમાં મોદીના સભાસ્થળથી માત્ર 50-70 મીટર દૂર મોદીના બેનર ઉપર મમતા બેનરજીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.તે સાબીત કરે છે કે, બંગાળમાં લોકતંત્ર નથી. જો અમારા કાર્યકર્તાઓ આ વિશે વિરોધ નોંધાવશે તો તેમના પર હુમલો કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments