Thursday, September 23, 2021
Homeબગદાણા દર્શને જતા યાત્રિકોના મેજીક વાને પલ્ટી મારતા મહિલાનું મોત,
Array

બગદાણા દર્શને જતા યાત્રિકોના મેજીક વાને પલ્ટી મારતા મહિલાનું મોત,

ભાવનગર: આજે ધૂળેટીનો તહેવાર હોય બગદાણા દર્શને જતા એક પરિવારના મેજીક વાને રાળગોળ આગળ પલ્ટી મારતા ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના અંજુબેન રાજાભાઇ ડાભી (ઉ.70)નું મોત નીપજ્યું હતું. જ્યારે ચારથી વધુ લોકોને નાની-મોટી ઇજા પહોંચતા 108 મારફત ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments