બગોદરા હાઈવે પર જમીન પર ગલ્લો મુકવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી

0
39

  • CN24NEWS-05/02/2019
  • અમદાવાદ: બગોદરાના રોયકા ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે. બગોદરા-લીંબડી હાઈવે પર આવેલી ખુલ્લી જગ્યામાં ગલ્લો મુકવા બાબતે માથાકૂટ થઈ હતી. બંને પક્ષ ઘાતક હથિયારો સાથે સામ સામે તૂટી પડ્યા. બે વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બગોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here