Tuesday, October 26, 2021
Homeબજેટ વગરની સાબરમતી રિવરફ્રન્ટ, ગ્રાન્ટ 25 કરોડથી લઈને 250 કરોડ સુધી
Array

બજેટ વગરની સાબરમતી રિવરફ્રન્ટ, ગ્રાન્ટ 25 કરોડથી લઈને 250 કરોડ સુધી

અમદાવાદ: દેશ અને રાજ્યનું દર વર્ષે બજેટ રજૂ કરીને આયોજન કરાય છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા પણ બજેટ રજૂ કરાય છે. પરંતુ જેનો વિકાસ બતાવીને દેશને ગુજરાતનો વિકાસ બતાવાય છે. તે સાબરમતી રિવરફ્રન્ટનું અત્યાર સુધી કોઈ બજેટ વગર ખર્ચા કરાયા છે. ક્યારેક ઓછો તો ક્યારેક વધારે એમ 25 કરોડથી લઈને 251 કરોડની ગ્રાન્ટ ફાળવી દેવાઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી ગ્રાન્ટ

ગ્રાન્ટ વર્ષ
50 કરોડ 2004-05
25 કરોડ 2005-06
120 કરોડ 2006-07
25 કરોડ 2007-08
25 કરોડ 2008-09
80 કરોડ 2009-10
60 કરોડ 2010-11
164 કરોડ 2011-12
226 કરોડ 2012-13
225 કરોડ 2013-14
251 કરોડ 2014-15
240 કરોડ 2015-16
243 કરોડ 2016-17
203 કરોડ 2017-18
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments