Sunday, September 19, 2021
Homeબનાસકાંઠાઃ જિલ્લા પંચાયતના હિસાબી શાખાના કર્મચારીનો આપઘાત
Array

બનાસકાંઠાઃ જિલ્લા પંચાયતના હિસાબી શાખાના કર્મચારીનો આપઘાત

બનાસકાંઠા જિલ્લા પંચાયતના હિસાબી શાખાના કર્મચારીએ આપઘાત કર્યો છે. આ મોત પાછળ પરિવારજનોએ હિસાબી વિભાગના અધિકારી પર આક્ષેપ લગાવ્યા છે. હિસાબી શાખાના કર્મચારીએ ઝેરની ગોળી ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્યારે પરિવારજનોએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે તેમને વારંવાર પરેશાન કરવામાં આવતા હતા અને લાફો પણ મારવામાં આવતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments