પાલનપુર: આજે બનાસકાંઠા એસીબીએ અમીરગઢ સેલ્સ ટેક્સના ઈન્સ્પેક્ટરને 5 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ટ્રકવાળા પાસે ઈકબાલગઢ હાઈવે પર લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. નિયત સ્થળે આઈટી ઈન્સ્પેક્ટર લાંચ લેવા ગયા ત્યારે તેમને આબાદ રીતે ઝડપી પાડવામાં આવ્યા હતા.
બનાસકાંઠામાં ભ્રષ્ટાચારની ફરિયાદને પગલે કાર્યવાહી
અમીરગઢ વાણિજ્ય વેરા કચેરી પર બનાસકાંઠા એસબીએ દરોડા પાડ્યા હતા. વારંવાર ભ્રષ્ટાચારની ફરિયાદને પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. મોટી ગેરરીતિ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
Array
બનાસકાંઠા : અમીરગઢ સેલ્સ ટેક્સ ઈન્સ્પેક્ટરને ACBએ 5 હજારની લાંચ લેતા ઝડપ્યા
- Advertisement -
- Advertisment -