Tuesday, September 28, 2021
Homeબનાસકાંઠા ; દિયોદર માં પરબત પટેલે ભાજપ ના કાર્યકરો સાથે યોજી બેઠક
Array

બનાસકાંઠા ; દિયોદર માં પરબત પટેલે ભાજપ ના કાર્યકરો સાથે યોજી બેઠક

દિયોદર ના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ ની સૂચક ગેરહાજરી
કેસાજી ચૌહાણ ની ગેરહાજરી ને લઇ કાર્યકર્તાઓ માં અનેક ચર્ચા 
ઠાકોર સમાજ નારાજ હોવાનું કેસાજી ચૌહાણ આપ્યું હતું નિવેદન
જેઓ પાર્ટી ના નિર્ણય ને સિરોમાન્ય ગણાવ્યો પરંતુ ઠાકોર સમાજ નારાજ હોવાનું ગઈ કાલે આપ્યું હતું નિવેદન
ઠાકોર સમાજ માંથી કેસાજી ચૌહાણ પણ લોકસભા ની ટિકિટ માંગી હતી
 ઠાકોર સમાજ માં નારાજગી હોવાનું કેસાજી ચૌહાણ કર્યો હતો દાવો
હું મારા નિર્ધારિત કાર્યકરમ માં છું…કેસાજી ચૌહાણ
ટેલિફોનિક વાત ચિત માં નિર્ધારિત કાર્યક્રમ માં હોવાનું જણાવ્યું
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments