Tuesday, September 21, 2021
Homeબનાસકાંઠા : ભાભરમાં તિરૂપતી માર્કેટમાં મહાલક્ષ્મી એન્ટર પ્રાઈઝમાં પોલીસની રેડ...
Array

બનાસકાંઠા : ભાભરમાં તિરૂપતી માર્કેટમાં મહાલક્ષ્મી એન્ટર પ્રાઈઝમાં પોલીસની રેડ…

બનાસકાંઠા : ભાભરમાં તિરૂપતી માર્કેટમાં મહાલક્ષ્મી એન્ટર પ્રાઈઝમાં પોલીસની રેડ…
મુંબઇ અને કિંગ ઈલેવન પંજાબ વચ્ચે IPL 20-20 મેચમાં સટ્ટો રમતાં 3 ઈસમો ઝડપાયા..
 મોબાઈલ, ટીવી, સેટોઅપ બોક્ષ રોકડ મળી 1,43,500 નો મુદ્દામાલ જપ્ત…
રેડ દરમ્યાન ઝડપાયેલ મોબાઈલ સીમકાર્ડની ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ…..
અનેક મોટા માથાના સટ્ટોડિયાના  નામો ખુલવાની આશંકા…
ભાભરમાં મેચ સટ્ટોડીયા ઝડપાતા મોડીરાત સુધી પોલીસ સ્ટેશનમાં વચેટીયાઓની દોડધામ….
પોલીસની રેડથી સટ્ટોડિયાઓમાં  ફફડાટ…..
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર બનાસકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments