બાણકોનું ભાવિ ખતરામાં : ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ……..

0
53
ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે એન.એસ.વિદ્યાલય ધોરણ 9 થી 12 ધોરણ સુધી હાઈસ્કૂલ એક શોપિંગ સેન્ટર દુકાનમાં ચલાવતા બાણકોનું ભાવિ ખતરામાં.

ચીખલી તાલુકાના સુરખાઈ ગામે ધોરણ 9 થી 12 સુધી એન . એસ .વિદ્યાલય હાઈસ્કૂલ ધમ ધમી રહી છે  જ્યારે આ શાળા વાંસદા ધોરીમાર્ગ પર એક શોપિંગ સેન્ટરમાં ધમ ધમી રહી છે જ્યારે સરકારના કાયદા મુજબ શાળા પરવાનગી માટેના ધારા હેઠળ સ્કૂલમાં રમત ગમત નું મેદાન હોવું જરૂરી છે શાળાની બાજુમાં કોઈ પણ જાતનું ગેસ કે વીજ લાઇન દૂર હોવું જોઈએ જે જગ્યે ઈસ્કૂલ  બનાવેલી હોય તો તે જગ્યા એન એ ના હુકમ સહિત બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે જ્યારે ચીખલી તાલુકાના સુરખાઈ   ગામે આવેલી એન.એસ.વિદ્યાલય હાઈસ્કૂલ 9 ધોરણથી 12 સુંધી એક શોપિંગ સેન્ટર માં ઘેર કાનૂની રીતે હાઈસ્કૂલ ધમ ધમી રહી છે અને તેપણ શિક્ષણ વિભાગ દ્રારા આ પ્રકારની શોપિંગ એન્ટરમાં પરવાનગી આપી છે ત્યારે આ શોપિંગ એન્ટરમાં દુકાનોમાં આ પ્રકારની શોપિંગ સેન્ટર માં સરકાર ની ધારાધોરણ પ્રમાણે સ્કૂલમાં બારી દરબાજા હોવા જોઇએ તેમ છતાં એન.એસ.વિદ્યાલયમાં બારી બારણાં નહિ હોવાથી મોટી દુર્ગતના બનવાની નોબત આવી શકે છે ત્યારે આ પ્રકારના શિક્ષણ વિભાગના ભ્રષ્ટાચાર યુક્ત વહીવટમાં બાંણકોની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે સુરત જેવી દુર્ઘટના બાદ તંત્ર ક્યારે જાગ છે અને શોપિંગ સેન્ટરમાં ચાલતી શૈક્ષણીક સંસ્થાઓ સામે બાંણકોના હિતમાં ક્યારે કાર્ય વાહી કરે તે જરૂરી છે.

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી , નવસારી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here