બાબરામાં અમરેલી રોડપર સર્જાયો અકસ્માત , ફોરવહીલ ચાલકે બાઈક ચાલક ને હડફેટે લેતા બાઈક ચાલક વૃદ્ધ ને પહોંચી ઇજા

0
0
બાબરામાં અમરેલી રોડપર સર્જાયો અકસ્માત ફોરવહીલ ચાલકે બાઈક ચાલક ને હડફેટે લેતા બાઈક ચાલક વૃદ્ધ ને સામાન્ય ઇજા પહોંચી.
બાબરામાં અમરેલી રોડપર જલારામબાપાના મંદિર પાસે એક બાઈક ચાલક ને કાર ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક પટેલ વૃદ્ધ ને માથા ના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને  ઇજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધ ને પ્રથમ બાબરા સરકારી દવાખાને અને વધુ સરવારમાં અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અહીં બાબરા અમરેલી સ્ટેટ હાઇવે રોડપર અવાર નવાર અકસ્માત સર્જાય છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા સ્પીડ બ્રેકર બનાવવાની પ્રબળ માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here