Friday, December 3, 2021
Homeબાબરામાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાયો, ૩૦૦ જેટલા પશુપાલકોએ માહિતી અને માર્ગદર્શન...
Array

બાબરામાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાયો, ૩૦૦ જેટલા પશુપાલકોએ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું

બાબરામાં ગેબીવિસામાં ખાતે લાઠી બાબરાના   ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમરની ઉપસ્થિતમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાય હતી રાજયન પશુપાલન વિભાગ દ્વારા આયોજિત આ પશુપાલન શિબિરમાં પશુ ચિકિત્સક ડો ભાડ,ડો મકવાણા,દ્વારા તાલુકાના પશુપાલકોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ શિબિરમાં તાલુકાના ૩૦૦ જેટકા પશુપાલકોએ લાભ લીધો હતો . અહીં ગેબીવિસામાંના મહંત શ્રી રાજુબાપુ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર નું સન્માન કરવામાં આવ્યું .
આ શિબિરમાં ગેબીવિસામાંના મહંત શ્રી રાજુબાપુ,ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર,જિલ્લા કોંગ્રેસ અગ્રણી શરદભાઈ ધાનાણી,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પ્રભાતભાઈ કોઠીવાળ,નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા,તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ વહાણી,ઉપ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા,જસમતભાઈ ચોવટિયા,વિહાભાઈ રાતડીયા,સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments