Sunday, October 24, 2021
Homeબાબરામાં માર્કેટિંગયાર્ડ ખાતે તાલુકા અને શહેર ભાજપની કારોબારી બેઠક યોજાયી
Array

બાબરામાં માર્કેટિંગયાર્ડ ખાતે તાલુકા અને શહેર ભાજપની કારોબારી બેઠક યોજાયી

 

બાબરામાં શહેરઅને તાલુકા ભાજપની કારોબારી બેઠક અમરેલી લોકસભાના પ્રભારી જ્યંતીભાઈ કવાડિયાના અધ્યક્ષ સ્થાને યોજાય હતી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા,માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા, રીતેશભાઈ સોની,શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલિયા,ભુપેન્દ્રભાઈ બસિયા,તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી,મુકેશભાઈ ખોખરીયા,અલતાફભાઈ નથવાણી,બીપીનભાઇ રાદડિયા,સહિતના ભાજપના અપેક્ષિત આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

બાબરા ખાતે આયોજિત ભાજપની કારોબારી બેઠકમાં જિલ્લા પ્રમુખ હિરેનભાઈ દ્વારા કાર્યકર્તાઓને બુથ સુધી કામકરવા અને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . જયારે અમરેલી લોકસભાના પ્રભારી તેમજ પૂર્વ મંત્રી જ્યંતીભાઈ કવાડિયા એ જણાવ્યું હતું કે રાજ્યના ગૌરવ સમી લોકસભાની ચૂંટણીમાં એક સ્માર્ટ સેલ્સમેન તરીકે કાર્યકર્તા કામ કરે તેવું આહવાન કર્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments