Saturday, September 25, 2021
Homeબાબરામાં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડ પર કાર નો અકસ્માત, ડ્રાઈવર...
Array

બાબરામાં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડ પર કાર નો અકસ્માત, ડ્રાઈવર નો ચમત્કારી બચાવ

 

બાબરામાં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડપર એક કાર નો અકસ્માત સર્જાયો હતો સદનસીબે ડ્રાઈવર નો ચમત્કારી બચાવ થયો હતો.
 બાબરામાં અહીં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડપર કોર્ટ નજીક એક સ્વીફ્ટ કાર ના ચાલકે સ્ટેરીગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને રોડની બીજી બાજુ ડિવાઈડર ઠેકી ને ઊંઘી વળી ગઈ હતી જોકે આ અકસ્માતમાં કારના ચાલક ને કોઈ ઈજા પહોંચી નો હતી અને ચમત્કારિક બચાવ થયો હતો રોડપર અકસ્માત થતા લોકોના ટોળા દોડી આવ્યા હતા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments