Monday, October 18, 2021
Homeબાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો, શિક્ષણ, રોજગારી, મોંઘવારી ના પ્રશ્નો માટે...
Array

બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો, શિક્ષણ, રોજગારી, મોંઘવારી ના પ્રશ્નો માટે ચૂંટાયેલા સદસ્યો દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાયો

 બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો, શિક્ષણ, રોજગારી, મોંઘવારી ના પ્રશ્નો માટે ચૂંટાયેલા સદસ્યો બાયડ ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયો … જેમાં બાયડ ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા , બાયડ તાલુકા પ્રમુખ અશોકસિંહ ઝાલા , જિલ્લા સદશ્યો કિરીટભાઈ ગોસ્વામી , માનવેન્દ્રસિંહ સોલંકી , મયૂરધ્વજસિંહ ઝાલા , બાયડ શહેર પ્રમુખ હર્ષદભાઈ પટેલ , બાયડ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ઝાલા , શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ અફઝલભાઈ , જિલ્લા મહામંત્રી મનહરસિંહ પરમાર તેમજ તાલુકા જિલ્લા હોદ્દેદારો હાજર રહ્યા  હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments