Tuesday, September 28, 2021
Home“બાળકો ને ચોદીકાર બનાવવા હોય તો આપો મોદીને વોટ”: દિલ્હીના નેતાનાં BJP...
Array

“બાળકો ને ચોદીકાર બનાવવા હોય તો આપો મોદીને વોટ”: દિલ્હીના નેતાનાં BJP પર પ્રહાર

‘મૈં ભી ચોકીદાર’ અભિયાન હવે માત્ર ભાજપનું એક ચૂંટણીલક્ષી અભિયાન નથઈ રહ્યું પરંતુ વિવિધ રાજકીય પક્ષો માટે લોકસભા ચૂંટણીનો એક મુદ્દો બની ગયો છે.

ચોકીદાર શબ્દ પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. હવે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ચોકીદાર શબ્દનો ઉલ્લેખ કરી વડાપ્રધાન મોદી પર વાર કર્યા અને આમ આદમી પાર્ટીને વોટ કરવાની અપીલ કરી. દીલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે ટ્વીટ કરી ચોકીદાર અભિયાન પર ટિપ્પણી કરી.

વડાપ્રધાન મોદી ખુદને પોતાની રેલીઓમાં દેશના ચોકીદાર કહેતા હતા. ત્યારબાદ રાહુલે રાફેલ ડીલમાં ઘોટાળાનો આરોપ લગાવી પીએમ મોદી પર હુમલા કરવાની શરૂઆત કરી અને ચોકીદાર ચોર છે તેમ કહ્યું. આ પછી ભાજપે આ મુદ્દાને વધારીને ‘હું પણ એક ચોકીદાર છું’ કેમ્પેઈન શરૂ કર્યું. ત્યારથી આ શબ્દ પર રાજકારણ ચાલુ જ છે.

આ પછી વડા પ્રધાન મોદીના તમામ ભાજપના મોટા નેતાઓએ તેમના ટ્વિટર એકાઉન્ટમાં ચોકીદાર શબ્દ ઉમેર્યો હતો. તેનાં પર રાહુલે પણ પ્રહાર કર્યાં. આ ચૂંટણીમાં ચોકીદાર શબ્દ હવે 2014 ના ‘ચાયવાલા’ શબ્દ બની ગયો છે. ભાજપ તેને તોડવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments