Saturday, April 20, 2024
Homeબિગ બોસ ફેમ અર્શી ખાન રાજકારણમાં જોડાશે
Array

બિગ બોસ ફેમ અર્શી ખાન રાજકારણમાં જોડાશે

- Advertisement -

ટેલિવિઝન ડેસ્ક: બિગ બોસથી ફેમસ થયેલ મોડેલ અર્શી ખાન ફરી એકવાર ચર્ચામાં આવી છે. અર્શીએ જણાવ્યું કે તે હવે રાજકારણમાં જોડાવાની છે. અર્શી પણ બિગ બોસ વિજેતા શિલ્પા શિંદેના પગલે ચાલી રહી છે. અર્શીએ જણાવ્યું છે કે, તે કોંગ્રેસમાં મહારાષ્ટ્રના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જોડાશે. અર્શીએ ઇન્ડિયા ફોરમ્સને જણાવ્યું કે, હા, હું કોંગ્રેસમાં મહારાષ્ટ્રના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જોડાવાની છે. તેઓને એક યુવાન વ્યક્તિની જરૂર હતી જે મોઢામોઢ બોલી શકે. તેમને મને આ હોદ્દો ઓફર કર્યો અને મેં હા પાડી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular