‘બિગ બોસ 13’માં આ 23માંથી 13 સ્પર્ધકો જોવા મળશે, લિસ્ટ લીક થયું હોવાનો દાવો

0
52

મુંબઈઃ ‘બિગ બોસ 13’ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે. આ શોમાં આ વખતે માત્ર સેલિબ્રિટી સ્પર્ધકો જ જોવા મળશે. આથી જ આ વખતે શોમાં 13 સેલિબ્રિટી કયા આવશે, તેની ચર્ચાઓ થઈ રહી છે. સૂત્રોના મતે, હાલમાં જ ‘બિગ બોસ’ માટેના 23 સ્પર્ધકોની એક યાદી લીક થઈ હોવાનું કહેવામાં આવ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે આ 23માંથી જ 13 સ્પર્ધકો ‘બિગ બોસ’ના ઘરમાં જશે. આ તમામે તમામ 23 સ્પર્ધકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમાંથી કેટલાંકે હા પાડી દીધી છે.

23 સ્પર્ધકોના નામ

1. ઝરિન ખાન (બોલિવૂડ એક્ટ્રેસ)
2. ચંકી પાંડે (બોલિવૂડ એક્ટર)
3. રાજપાલ યાદ (બોલિવૂડ એક્ટર)
4. વરિના હુસૈન (ઈન્ડિયન મોડલ)
5. દેવોલિના ભટ્ટાચાર્જી (ટીવી એક્ટ્રેસ)
6. અંકિતા લોખંડે (ટીવી-બોલિવૂડ એક્ટ્રેસ)
7. રાકેશ વશિષ્ઠ (ટીવી એક્ટર)
8. મહિકા શર્મા (મોડલ)
9. ડેન્ની ડી (મેલ પોર્ન સ્ટાર)
10. જીત (બેંગાલી સુપરસ્ટાર, ‘બિગ બોસ’ બાંગ્લાનો હોસ્ટ)
11. ચિરાગ પાસવાન (રાજકારણી)
12. વિજેન્દ્ર સિંહ (બોક્સર, એક્ટર)
13. રાહુલ ખંડેલવાલ (મોડલ)
14. હિમાંશ કોહલી( ટીવી એક્ટર)
15. મહિમા ચૌધરી (બોલિવૂડ એક્ટ્રેસ)
16. મેઘના મલિક (ટીવી એક્ટ્રેસ)
17. મહાઅક્ષય ચક્રવર્તી (મિથુન ચક્રવર્તીનો દીકરો, એક્ટર)
18. દયાનંદ શેટ્ટી (‘સીઆઈડી’ ફૅમ એક્ટર)
19. ફૈઝી બૂ (મેક આર્ટીસ્ટ)
20. રીતુ બેરી (ફેશન ડિઝાઈનર)
21. સોનલ ચૌહાણ (સિંગર, મોડેલ)
22. ફઝીલપુરિયા રાહુલ યાદવ (સિંગર)
23. સિદ્ધાર્થ શુક્લા (એક્ટર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here