Tuesday, December 7, 2021
Homeબિટકોઇન કૌભાંડ મામલે નલિન કોટડિયાના જામીન મંજૂર
Array

બિટકોઇન કૌભાંડ મામલે નલિન કોટડિયાના જામીન મંજૂર

બીટકોઇન કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. નલિન કોટડિયાના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, બીમાર માતાની સારવાર માટે નલિન કોટડિયાએ જામીન માંગ્યા હતા. જેમાં વચગાળાના જામીન મંજૂર થયા છે.

નલિન કોટડિયા છેલ્લા કેટલાય સમયથી બીટકોઇન તોડકાંડ કેસમાં જેલમાં છે ત્યારે તેના વચગાળાના જામીન મંજૂર થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments