Saturday, October 23, 2021
Homeબિપાશા બાસુથી લઇને સોનમ કપૂરે લીધો #10YearChallenge
Array

બિપાશા બાસુથી લઇને સોનમ કપૂરે લીધો #10YearChallenge

હાલમાં સોશિયલ મીડિયામાં #10YearChallenge નામથી એક ચેલેન્જ શરૂ કરવામાં આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ચેલેન્જમાં સામાન્ય માનવીથી લઇને વિશ્વની મોટી-મોટી સેલિબ્રિટીઓ પોતાની 10 વર્ષ જૂની તસ્વીરને સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યાં છે. સેલિબ્રિટીઓની ઈન Then & Now તસ્વીરમાં બૉલીવુડની અભિનેત્રી બિપાશા બાસુથી લઇને શ્રુતિ હાસન, ડાયના પેન્ટી અને સોનમ કપૂરે ભાગ લીધો છે.

આ #10YearChallenge ચેલેન્જમાં ફક્ત બૉલીવુડ અભિનેત્રીઓ જ નહીં, પરંતુ ટીવી સેલિબ્રિટીઓની પણ તસ્વીરો વાયરલ થઇ રહી છે. અનીતા હસનંદાની અને સુરભી ચંદના જેવી ટીવી સેલિબ્રિટીઓ પણ પોતાની જૂની અને નવી તસ્વીરો પોસ્ટ કરીને બધાને પડકાર આપી રહી છે. આ લેટેસ્ટ તસ્વીરોમાં બંને ગ્લેમરસ દેખાઇ રહી છે. આવો જોઈએ આ ચેલેન્જમાં કઈ-કઈ સેલિબ્રિટીઓએ ભાગ લીધો….

https://www.instagram.com/p/BsrvV4ZFZ7k/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BssJVtzlk5H/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BspkR1mAr2u/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BspHd3qBpyK/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BsoogDXBtxr/?utm_source=ig_embed

https://www.instagram.com/p/Bsr3AiAlq2W/?utm_source=ig_embed

https://www.instagram.com/p/Bsr1DA4lTMd/?utm_source=ig_embed

https://www.instagram.com/p/Bsr3HOKgxdi/?utm_source=ig_embed

10YearChallengeની યાદીમાં શ્રુતિ હાસન પણ સામેલ થઇ છે. જેણે પોતાની જૂની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં જોરદાર ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું. શ્રુતિના આ નવા ફેરફારને જોઇને યૂઝર્સ તેને પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે ટ્રોલ કરવા લાગ્યાં. તો જ્યારે સોનમ કપૂરે પોતાની જૂની અને નવી તસ્વીર પોસ્ટ કરી, જેના કેપ્શનમાં લખ્યું, દિલ્હી 6થી એક છોકરીને જોઈને તો એવુ લાગ્યુ. શું તમને લાગે છે કે મને મારા પિતા અનિલ કપૂરના જીન મળ્યા છે?

તસ્વીરને જોઇને તેના પતિ આનંદ આહૂજાએ પણ પ્રતિક્રિયા આપી. તેમણે લખ્યું, “Show off. Hahahaha” ઉલ્લેખનીય છે કે આનંદ અને સોનમ એકબીજાની સાથે ઘણી મસ્તી કરતા હોય છે. બંનેની બોન્ડિંગ સારી દેખાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments