Thursday, September 23, 2021
Homeબિહાર માં NDA નું લિસ્ટ જાહેર, પટના સાહિબથી શત્રુઘ્નની જગ્યાએ કેન્દ્રીય મંત્રી...
Array

બિહાર માં NDA નું લિસ્ટ જાહેર, પટના સાહિબથી શત્રુઘ્નની જગ્યાએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ચૂંટણી લડશે

નવી દિલ્હી: એનડીએએ બિહારની લોકસભા સીટ પર ગઠબંધનના 39 ઉમેદવારોની શનિવારે જાહેરાત કરી દીધી છે. ગડિયા સીટથી એલજેપી ઉમેદવારની જાહેરાત હાલ કરવામાં આવી નથી. પટના સાહિબ સીટથી હાલના સાંસદ શત્રુઘ્ન સિન્હાની ટિકિટ કપાઈ ગઈ છે. તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને તેમની સિંટ નદાની જગ્યાએ બેગૂસરાયથી ટિકિટ આપવામાં આવી છે.

આ છે બીજેપીના ઉમેદવારોનું લિસ્ટ

વિસ્તાર ઉમેદવારનું નામ
પૂર્વ ચંપારણ ડૉ. સંજય જયસવાલ
શિવહર રમા દેવી
મધુબની અશોકકુમાર યાદવ
અરરિયા પ્રદીપ સિંહ
દરભંગા ગોપાલ જી ઠાકુર
મુઝ્ઝફરપુર અજય નિષાદ
મહારાજ ગંજ જનાર્દન સિંહ
સારણ રાજીવ પ્રતાપ રુડી
આરા રાજકુમાર સિંહ
બક્સર અશ્વિની કુમાર ચૌબે
સારારામ છેદી પાસવાન
ઔરંગાબાદ સુશીલકુમાર સિંહ

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments