Tuesday, December 5, 2023
Homeખેલબીજી વન-ડે : ન્યુઝીલેન્ડ સામે ભારતે ટોસ જીતી બોલિંગનો કર્યો નિર્ણય

બીજી વન-ડે : ન્યુઝીલેન્ડ સામે ભારતે ટોસ જીતી બોલિંગનો કર્યો નિર્ણય

- Advertisement -

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરિઝની આજે બીજી વન-ડે રાયપુરના શહિદ વીર નારાયણસિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિમમાં રમાશે. અગાઉ ભારતીય ટીમે પ્રથમ વન-ડેમાં 12 રનથી જીત મેળવતા ટીમ ઈન્ડિયા સિરિઝમાં 1-0થી આગળ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે બીજી વન-ડે જીતી સિરિઝ પર કબજો કરવાની તક છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11 :-

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડ: ટૉમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલસ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર, હેનરી શિપ્લે, બ્લેર ટિકનર અને લોકી ફર્ગ્યુસન.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular