Thursday, August 11, 2022
Homeબુલેટ લઈને ભારત યાત્રાએ નીકળેલી રાજલક્ષ્મીને સુરતમાં ફ્લેગ ઓફ અપાયું
Array

બુલેટ લઈને ભારત યાત્રાએ નીકળેલી રાજલક્ષ્મીને સુરતમાં ફ્લેગ ઓફ અપાયું

- Advertisement -

સુરતઃટ્રક ખેંચીને આખા દેશમાં જાણીત બનેલી રાજલક્ષ્મી નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે બુલેટ પર ભારતની યાત્રાએ નીકળેલ છે. રાજલક્ષ્મી સુરત આવી પહોંચી હતી. તેની આ યાત્રાને સુરતમાં ફ્લેગ ઓફ વિરલ દેસાઈએ કરાવી હતી. ટીમ ભારતના દિપ્તીબેન સંઘવીએ જણાવ્યું કે, તેઓ જુદા જુદા શહેરોમાં રાજલક્ષમીને ફ્લેગ ઓફ આપવા માટે ત્યાંની સ્થાનિક વ્યક્તિને પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે રાજલક્ષમીને નરેન્દ્ર મોદીએ મળવા માટે બોલાવ્યા હતા અને તેમની આ યાત્રા નું નામ શક્તિ યાત્રા આપ્યું હતું. આ શક્તિ યાત્રા 13 રાજ્યોમાંથી અંદાજે 16000 કિલોમીટર ફરીને 56 દિવસે પુરી થશે. રાજલક્ષમીને સુરતના કતારગામ ખાતે આવેલી ઝેનીટેક્સ મિલના ગેટ પરથી વિરલ દેસાઈ ફ્લેગ ઓફ આપ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular