બેંક કરી રહી છે સસ્તી કારની હરાજી, મળી રહી છે માત્ર રૂપિયા 1 લાખમાં

0
117

બેંકની લોન લીધા બાદ વ્યક્તિ જ્યારે ચુકવણી કરી શકતો નથી તો એની ગાડી પર બેંક કબ્જો કરી લે છે અને પછી હરાજીમાં ખૂબ જ સસ્તા ભાવે વેચી દે છે. લોકો આ હરાજીમાં આવે છે અને એક એકથી ચઢિયાતા વાહન અહીંથી લઇ જાય છે. સસ્તા ભાવોમાં કેટલાક વાહનો બિલ્કુલ નવા હોય છે. જે વધારે દિવસ ચાલેલા હોતા નથી. હરાજી બાદ તમે જે કારને પસંદ કરી છે એને તમે ઘરે લાવી શકો છો. જો તમારે પણ હરાજીના વાહન લેવા છે તો એના માટે તમારે સૌથી પહેલા અરજી કરવી પડે છે.

અરજી કરવા માટે તમારે સૌથી પહેલા bankauction.in પર જઇને વ્હીકલ કેટેગરીમાં આ નીલામી માચે અપ્લાય કરવું પડશે. માત્ર 1.35 લાખમાં તમને maruti Ritz નીલામીમાં મળશે. તમને આ વાતનો વિશ્વાસ થશે નહીં પરંતુ તમારે ઓછામાં ઓછા 5000 રૂપિયા વધારે આપવા પડશે ત્યારે આ ગાડી તમને 1.35 માં પડશે. હરાજીની તારીખ છે 22 જાન્યુઆરી 2019 અને એના માટે તમારે 21 જાન્યુઆરીએ જ અપ્લાય કરવું પડશે.

નીલામીની રિઝર્લ પ્રાઇઝ 2 લાખ રૂપિયા છે પરંતુ જ્યારે તમે બોલી લગાવશો તો તમારે 2 લાખ 10 હજાર રૂપિયાથી શરૂઆત કરવી પડશે. આ પહેલા ટેક્સના રૂપે 50,000 જમા કરવા પડશે. ત્યારે તમે બોલી લગાવી શકો છો. આ સાથે ટાટા નેનોની પણ હરાજી થઇ રહી છે જો તમે આ કારની મજા લેવા ઇચ્છો છો તો 5000 વધારે આપવા પડશે અને આ નીલામીની રિઝર્વ પ્રાઇસ 1 લાખ રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here