બેંગ્લોરમાં મિરાજ 2000 ટ્રેનર ફાઇટર પ્લેન ક્રેશ, એક પાઇલટનું મોત

0
20

બેંગ્લોરઃ મિરાજ 2000 ટ્રેનર ફાઇટર એરક્રફાટ ક્રેશ થવાથી એક પાઇલટનું મોત થયું છે, જ્યારે બીજાં પાઇલટને સામાન્ય ઇજાઓ થઇ છે. આ ઘટના શુક્રવારે સવારે બેંગ્લોરના એચએએલ એરપોર્ટ પર બની. પ્લેનમાં બે જ પાઇલટ સવાર હતા, ઘટના સમયે બંને પ્લેનથી પેરાશૂટની સાથે કૂદી ગયા હતા. જેમાં એક પાઇલટ પ્લેનના કાટમાળ પર પડતાં તેનું મોત થયું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવવામાં આવેલું આ પ્લેન એરફોર્સમાં ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here