Sunday, October 24, 2021
Homeબેકિંગ ન્યુઝ – દહેગામ તાલુકાનાં કરોલી ગામની ઘટના, રબારી અને ઠાકોર જુથ...
Array

બેકિંગ ન્યુઝ – દહેગામ તાલુકાનાં કરોલી ગામની ઘટના, રબારી અને ઠાકોર જુથ વચ્ચે થયેલી અથડામણમા ઠાકોર સમાજના પિતા પુત્ર ઘવાયા હતા

 

 

  • દહેગામ તાલુકાનાં કરોલી ગામની ઘટના.
  • એક સપ્તાહ પહેલા ઠાકોર અને રબારી જુથ વચ્ચે અથડામણ થવા પામી હતી .
  • ભેંસોનો ચારો ગાયોને ખવડાવી દેવાનો મામલો .
  • રબારી અને ઠાકોર જુથ વચ્ચે થયેલી અથડામણમા ઠાકોર સમાજના પિતા પુત્ર ઘવાયા હતા .
  • ઉમેદજી ધીરાજી ઠાકોરને ગંભીર ઇજા પહોચતાં સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે મોત .
  • ઠકોર સમાજનાં પિતા અને બે પુત્રોને ઇજા પહોચી હતી .
  • બન્ને પક્ષો લાકડી ,ધોકા ,ધારીયા જેવાં હથીયારોથી સામસામે આવી ગયા હતા .
  • આજે કરોલી ગામે પોલીસના ધારે ધારા ઉતરી ગયા .
  • પોલીસ હત્યાના કેસની નવી કલમનો ઉપયોગ થશે.
  • આ બનાવ બનતા ઉમેદજીના ઘરનો પરિવાર હૈયાફાટ રુદન કરતો નજરે પડી રહ્યો છે.
  • અમદાવાદ સિવિલમા દાખલ કરેલ ઉમેદજીએ સિવિલમા આખરી શ્વાસ લીધો.
  • કરોલી ગામમા અને ઠાકોરમા શોકનો માહોલ સર્જાયો.
  • ૨૩ તારીખે થયેલા ધિગાણાનુ પરિણામમા ઠાકોર સમાજના વ્રુધ્ધનુ મોત.
  • લોકોએ ભારે ફીટકારની લાગણી વરસાવી .
  • મૃતકના ઘરે મોટી સંખ્યામા લોકોના ટોળેટોળાં

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ , CN24NEWS દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments