Wednesday, September 22, 2021
Homeબે દિવસમાં ભાજપ નાં 23 નેતાઓએ પાર્ટીને બાય બાય કર્યું, નેતાઓની ફેરાફેરી...
Array

બે દિવસમાં ભાજપ નાં 23 નેતાઓએ પાર્ટીને બાય બાય કર્યું, નેતાઓની ફેરાફેરી કંઈક નવું કરશે

ઉત્તર-પૂર્વ ભારતમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે તેના 23 નેતાઓએ છેલ્લા બે દિવસમાં પાર્ટી છોડી દીધી છે. એકલા અરુણાચલ પ્રદેશમાં બે મંત્રીઓ અને છ ધારાસભ્યો સહિતના 20 નેતાઓએ મંગળવારે બીજેપી છોડી દીધી હતી અને રાષ્ટ્રીય પીપલ્સ પાર્ટી (એનપીપી)નો હાથ પકડ્યો હતો.

ગૃહ મંત્રી કુમાર વાઈ, પ્રવાસ મંત્રી જરકાર ગામલિન, મહાસચિવ જરપૂમ ગામલિન જેવા નેતાઓએ ભાજપ છોડી દીધુ છે. વિધાનસભામાં એનપીપીના સાંસદોની સંખ્યા 13 થઈ ગઈ છે.

જો કે 60 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે હજુ પણ 40 ધારાસભ્યોનો ટેકો છે. રવિવારે બીજેપીએ રાજ્ય વિધાનસભાની 54 બેઠકોમાં પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments