Monday, December 5, 2022
Homeબોલીવૂડબોડીકોન ડ્રેસમાં જાહ્નવી કપૂરનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો

બોડીકોન ડ્રેસમાં જાહ્નવી કપૂરનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો

- Advertisement -

એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ દિવસોમાં પોતાની બોલ્ડનેસથી લોકોને દિવાના બનાવી રહી છે. તેના આ ક્લોઝ-અપ લુકને જોઈને ઘણા લોકોના દિલ ઉડી જશે. તમે જોઈ શકો છો કે આ ફોટોમાં જાહ્નવી કપૂરે ખૂબ જ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રી તેના ડ્રેસમાં તેના પગ પણ ફ્લોન્ટ કરી રહી છે. જાહ્નવી કપૂરની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ છે.

આ ડ્રેસમાં જાહ્નવીનો બોલ્ડ લુક ફોટોને વધુ પ્રભાવશાળી બનાવી રહ્યો છે. ચાહકો પણ જાહ્નવીના આ કાતિલ લૂકને પસંદ કરી રહ્યા છે. જાહ્નવી આ હાઈ સ્લિટ ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આ ગાઉન ઓફ શોલ્ડર ગાઉન છે, પરંતુ એક તરફ પાતળો સ્ટ્રેપ જોઈ શકાય છે. જાહ્નવી છેલ્લે ફિલ્મ ‘મિલી’માં જોવા મળી હતી અને તે નવું ઘર ખરીદવા માટે પણ ચર્ચામાં હતી. અભિનેત્રીને હોટ અને બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular