Monday, December 5, 2022
Homeબોલીવૂડબોડીકોન ડ્રેસમાં નોરા ફતેહીનો કાતિલ અંદાજ જોવા મળ્યો

બોડીકોન ડ્રેસમાં નોરા ફતેહીનો કાતિલ અંદાજ જોવા મળ્યો

- Advertisement -

એક્ટ્રેસ નોરા ફતેહી પોતાની બોલ્ડ અને હોટ સ્ટાઇલને લઈ જાણીતી છે. હાલમાં નોરાની બોડીકોન ડ્રેસમાં હોટ તસવીરો વાયરલ થઈ રહી છે. નોરા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. નોરા ફતેહીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોડીકોન ડ્રેસમાં તસવીરો શેર કરી છે. બોડીકોન ડ્રેસમાં નોરા ખૂબ જ હોટ લાગે છે.

નોરા ફતેહી અવારનવાર પોતાના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જે ઝડપથી વાયરલ થઈ જાય છે. નોરા ફતેહીનું સારુ ફેન ફોલોઈંગ છે. નોરા ફતેહીના ઈન્સ્ટાગ્રામ પર લાખો મિલિયન ફોલોઅર્સ છે. નોરા ફતેહીનો બેલી ડાન્સ ખૂબ જ લોકપ્રિય છે. નોરા ફતેહીએ દિલબર સોંગ પર ડાન્સ કરીને સૌથી વધુ લોકપ્રિયતા મેળવી હતી. નોરા ફતેહી અલગ-અલગ અંદાજમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular