Tuesday, September 21, 2021
Homeબોડેલી : ઓરસંગ નદીમાં બે ફામ રેતી ખનન થી ગામલોકો રોષે ભરાયા...
Array

બોડેલી : ઓરસંગ નદીમાં બે ફામ રેતી ખનન થી ગામલોકો રોષે ભરાયા , ગ્રામજનો એ રેતી ભરેલી ટ્રકો પકડી ખાલી કરાવાઈ

બોડેલી નજીક થી પસાર થતી ઓરસંગ નદીમાં બે ફામ રેતી ખનન થી ગામલોકો રોષે ભરાયા 
અલ્હાદપૂરા, મોડાસર, માંકણી ના ગ્રામજનોએ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરવા છતા પરીણામ ન મળતા 
ગ્રામજનો એ રેતી ભરેલી ટ્રકો પકડી ખાલી કરાવાઈ 
સૌ ગ્રામજનો એ નિર્ધાર કર્યોકે કોઈપણ ભોગે ઓરસંગ નદીમાંથી રેતી નહી લઈ જવા દેવાય
ઔરસંગ નદીના કાંઠાના ગ્રામજનો ભોગવી રહ્યા છે પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા 
છોટાઉદેપુર થી બોડેલી સુધી થઈ રહ્યો છે વિરોધ 
રેતી ખનન નો સરકારી તંત્ર બે પરવાહ 

 

 

રિપોર્ટર : રફીક મકરાણી, CN24NEWS, બોડેલી, છોટા ઉદેપુર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments