Tuesday, December 7, 2021
Homeબોડેલી તાલુકાના ઉચાપાણ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત, 4 લોકોનાં ઘટનાસ્થળે જ...
Array

બોડેલી તાલુકાના ઉચાપાણ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત, 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત

બોડેલીઃ તાલુકાના ઉચાપાણ ગામના જેસિંગપુરા ફળિયા ખાતે આજે સાંજે 7 વાગ્યાના અરસામાં બે બાઈક સામસામે અથડાતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકો

કરનભાઈ અર્જુનભાઈ નાયક
ચિરાગભાઈ ભારતભાઈ નાયક
ગોવિન્દભાઈ સાપલીયા
જયદીપભાઈ રાવજીભાઈ રાઠવા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments