Wednesday, December 8, 2021
Homeબ્રેકિંગન્યુઝ : CN24NEWS નો ખાસ અહેવાલ , સરકારી જગ્યા પર તથા...
Array

બ્રેકિંગન્યુઝ : CN24NEWS નો ખાસ અહેવાલ , સરકારી જગ્યા પર તથા ગેરકાદેસર બાંધકામ ને પાડ્યા ખુલ્લા

અમદાવાદ માં ચાલતા ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે લાલઆંખ

અમદાવાદ માં આવેલ ઇસનપુર ગેબનશાહ કેનાલ પાસે મુરલીધર સોસાયટી ની બાજુમાં આવેલ સરકારી પડતર જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બદલ CN24NEWS દ્વારા સમગ્ર મામલાની તપાસ કરતા સરકારી પડતર જમીન હોવાની બહાર આવ્યું હતું અને ત્યાંના અત્યંત માથાભારે ભુમાફિયા ઓ દ્વારા બોગસ પેપરના આધારે બોગસ દસ્તાવેજ કર્યા હોવાનું બહાર આવેલ છે. સમગ્ર મામલાને CN24NEWS દ્વારા અમદાવાદ કલેક્ટરશ્રી ને ધ્યાન દોરતા તાત્કાલીક સરકારી પડતર પર થયેલ બાંધકામ ને આજ રોજ તોડી પડાયેલ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments