Sunday, September 19, 2021
Homeઅરવલ્લી બાયડ ના વાત્રક ગામે થી વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરે ઘર આગળ...
Array

અરવલ્લી બાયડ ના વાત્રક ગામે થી વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરે ઘર આગળ પતરા ના શેડ માં છુપાવ્યો હતો દારૂ

બાયડ ના વાત્રક ગામે થી વિદેશી દારૂ ઝડપાયો
બુટલેગરે ઘર આગળ પતરા ના શેડ માં છુપાવ્યો હતો દારૂ
બાયડ પોલીસે બાતમી આધારે રેડ કરી જડપયો વિદેશી દારૂ
બાયડ પોલીસે 17700 નો મુદ્દામાલ કર્યો જપ્ત
પોલીસ ને જોઈ આરોપી ભાગી જવામાં સફળ
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments