બ્રેકિંગ  નવસારી માં આજ રોજ પ્રથમ ઐતિહાસિક આદિવાસી મહિલા રેલી

0
80
નવસારી માં આજ રોજ પ્રથમ ઐતિહાસિક આદિવાસી મહિલા રેલી
આદિવાસી વિસ્તારમાં દારૂના અડ્ડાઓ તેમજ ગામે ગામ ગાંજા જેવા અન્ય પ્રદાઠો વેચાય રહ્યું છે જેનો વિરોધ
 વ્યસન  મુક્તિ ને લઇ ને નવસારી ગ્રીડ થીલઇ ને નવસારી લુન્સીકુઈ સુધી  મહા રેલી યોજાસે
ત્યાંર બાદ તેવો સંમેલન રાખવા માં પણ આવ્યું છે
રેલી ને લઇ નવસારી ગ્રીડ થી લઈ નવસારી લુન્સીકુઈ સુધી પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ મૂકી દેવા માં આવ્યો છે.

રિપોર્ટર દિપક સોલંકી CN24NEWS નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here